Mental Health – કોરોના કાળમાં જીવનને સંતુલનમાં રાખવા માટે શું કરવું? – Best 3 ways Fresh your mind

Mental Health
Mental Health
Sharing post

Mental Health – કોરોના કાળમાં જીવનને સંતુલનમાં રાખવા માટે શું કરવું? – Best 3 ways Fresh your mind

Mental Health

Mental Health

આવા સમયમાં જીવન ને સંતુલનમાં રાખવું ખુબ જ જરૂરી અને સાથે સાથે મુશ્કિલ પણ છે. આ સમય માં શરીર સાથે મગજને પણ ફ્રેશ રાખવું જરૂરી છે.  શરીરને સ્વસ્થ રાખવા માટે યોગા, કસરત જેવી સારી આદતો ખુબ જ જરૂરી છે.

આવી મહામારી ને લીધે લોકો ખુબ જ એકલા પડી ગયા છે. એકલા રહેતા રહેતા ડિપ્રેશન માં ચાલ્યા જાય છે.
આ બધું જ માંડવ જીવન માં ખુબ જ અસર કરી રહ્યું છે.

માત્ર મગજ પર જ નહિ પરંતુ આર્થિક રીતે પણ આ બધું અસર કરી રહ્યું છે. –

Mental Health

 શરીર ને સ્વસ્થ રાખવા માટેના ઉપાયો

 • રોજ રવારે યોગા અને કસરત કરવું જ જોઈએ.
 • દિવસ માં લગભગ 3 – 4 લીટર પાણી પીવું જોઈએ.
 • ઉકાળાનું નિયમિત સેવન કરવું જોઈએ
 • જમવામાં સાદા અને સાત્વિક ભોજાનનો આહાર લેવો જોઈએ
 • ઠંડા પીણા અને ઠંડુ ભોજાન લેતા ટાળવું જોઈએ
 • ગરમ પાણી નું નિયમિત સેવન કરવું જોઈએ

આ તો થઇ શરીર માટે ની વાત પરંતુ શરીર સાથે સાથે મગજ અને વિચારો ને પણ સ્વસ્થ રાખવા જરૂરી છે. શરીર ભલે સારું હોય પરંતુ જો મન થી જ તમે નિરાશ હસો તો જીવન માં રસ જ નહિ રહે. મન ને હંમેશા એકત્રિત , સ્ફૂર્તિલું અને ખુશ રાખવાથી જીવન માં ખુબ જ અલગ રસ અને પોઝિટિવિટી આવે છે. સારા વિચારો, પ્રફુલ્લિત મન અને ખુશમિજાજ સ્વભાવ.

ચાલો જાણીયે કેટલાક ઉપાય અને સારી આદતો જ જીવનમાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે અને બધાએ આ જીવન માં અમલમાં મુકવી જ જોઈએ. –

Mental Health

પોઝિટિવ રહેવા માટેના ઉપાયો:

1. સારી પુસ્તકો વાંચવી જોઈએ: –

પુસ્તકોનું જીવનમાં મહત્વ એ કોઈના થી અજાણ નથી. સારી પુસ્તકો એ સારું જ્ઞાન આપે છે. તેને જીવનમાં અમલ માં મુકવાથી જીવન માં નવા અને પોઝિટિવએ બદલાવો પણ આવે છે. દરેકે પોતાના જીવન માં પુસ્તકો ને સ્થાન આપવું જ જોઈએ. એટલું જ નહિ પરંતુ પુસ્તકોને તો માનવી નું મિત્ર પણ કહ્યું છે.

તેમની કેટલીકે પુસ્તકો જ દરેકે જરૂર વાંચવી જોઈએ.

 • સૌથી પેહલા તો આપણી ગીતા. – ખુબ જ પવિત્ર પુસ્તક છે. એમ કહેવાય છે કે એક મનુષ્યના જીવન માં આવતી મોટા ભાગ ની બધી જ સમસ્યાઓ ના સમાધાન આ પપુસ્તક માં આપેલા છે. જીવન માં ૧ વારતો આને જરૂર વાંચવી જ જોઈએ.
 • Who moved my Cheese – આ પુસ્તક ખુબ જ રોચક છે, આ પુસ્તકની ૧ એનિમેશ મૂવી પણ યુ-ટ્યુબ પર જોવા મળે છે. આમ જીવન મ આવતા મોટા બદલાવો વિષે જણાવેલું છે, જેનો સામનો આપણે કેવી રીતે કરવો જોઈએ .

Mental Health

2. દરરોજ ધ્યાન કરવું જોઈએ – Meditation

Mental Health

ધ્યાન કરવું એ ખુબ જ સરળ અને શાંત ઉપાય છે. ધ્યાન કરવા માટે કોઈ પણ સમય નિર્ધારિત નથી, તે ગમે ત્યારે થઇ શકે છે.
ધ્યાન કરવાથી મન શાંતિ અનુભવે છે. મન એકાગ્ર થાય છે. આના બીજ પણ ઘણા બધા ફાયદા છે, તેથી દરેકે થોડો સમય આના માટે પણ કાઢવો જોઈએ.

આમ તો સવારમાં ધ્યાન કરવુંએ એ વધુ હિતાવહ છે. સવાર સવાર માં કસરત કે યોગા કર્યા પછી ૩૦ મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરવા સાથે સાથે ધીમું સંગીત સાથે રાખવું જોઈએ. સંગીત પણ એક સારો રસ્તો છે મન ને પ્રફુલ્લિત રાખવાનો. અને તે ધ્યાન કરવા માટે પણ મદદ કરે છે.

Mental Health

3. વ્યસ્થ રહો: પોતાની આવડતમાં વધારો કરો – અથવા કઈ નવું શીખો

આમ તો આપણે મોટા ભાગે વ્યસ્ત હોઈએ છીએ, પોતાના માટે બિલકુલ સમય જ નથી હોતો. કઈ નવું કરવાં માટે કે કઈ નવું સીખ્વા માટે પણ બિલકુલ સમય નથી હોતો.

આ દમય એક્દુમ અનુકૂળ છે કઈ નવું સિધવા માટે કે કરવા માટે. અને આ ઉપરાંત અત્યારે કેટલા બધા સોર્સ પણ ખુલ્લા થયા છે શીખવા માટે તો તેનો ફાયદો લઈને કઈ નવું શીખીયે. કઈ એવું જેનાથી આપણે પોતાની વેલ્યુ વધારી શકીયે. નવા માં તમે કઈ પણ કરી શકો છો.

 • તમારી આવડત વધારી શકો છો. તમારા કામ માં –
 • તમને કઈ કરવું ગમતું હોય એ કામ કરી શકો છો જેમ કે રસોઈ બનાવી, ડાન્સ શીખવો જેવી પ્રવૃત્તિઓ
 • તમે વિચારેલા કોઈ આઈડિયા પાર કામ કરી શકો છો જેના થી તમે સાઈડ માં થોડા પૈસા કમાઈ શકો
 • નવી નવી ટ્રિક્સ શીખી શકો છો .

Mental Health

Like and share our Facebook Page

https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!