Successful : વિદ્યાથીની મહેનત અને આત્મવિશ્વાસ…

Sharing post

Success story of Girl

successful : એવા કેટલાય સફળ નામાંકિત લોકો છે જેઓ અભ્યાસમાં સામાન્ય હતા અથવા કોઈક કારણસર અભ્યાસ પુરો ન કરી શક્યા પરંતુ જીવનમાં આગળ જતાં ઘણા સફળ થયા. આપણે આવા લોકો પાસેથી પ્રેરણા લઇ શકીએ. આ પુસ્તકનો હેતુ એવો નથી કે અભ્યાસનુ ખાસ કોઈ મહત્તત્તવ નથી. અભ્યાસથી ચોક્કસ સારી પ્રગતત કરી શકાય છે. પરંતુ અભ્યાસમાં સામાન્ય ગણાતા બાળકોને પ્રેરણા મળે તે માટે કેટલીક સફળ વ્યક્તતઓની વાત લખી છે. ઘણા વીદ્યાથીઓ હોશીયાર નથી ગણાતા.

successful

ઘણા વીદ્યાથીઓ વિજ્ઞાન, ગણિતમાં હોશીયાર હોય પરંતુ ભાષાઓમાં સામાન્ય હોય. તો કેટલાક વિદ્યાથીઓ ભાષામાં હોશીયાર હોય પરંતુ વિજ્ઞાન, ગણિતમાં સામાન્ય હોય. આવા વિદ્યાથીઓને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે.આવા વિદ્યાથીઓએ નાસીપાસ ન થવું જોઈએ પરંતુ તેઓ જે વિષયોમાં શ્રેષ્ઠ હોય કે જે વિષયોમાં રુુચિ હોય તેમાં આગળ આવવા પ્રયત્તન કરવા જોઈએ.

એસએસસીમાં બે વખત નાપાસ થનાર વિદ્યાથી એક મહાન વૈજ્ઞાતનક બન્યો. છઠ્ઠા ધોરણમાા નાપાસ થનાર વિદ્યાથીએ એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટનો અભ્યાસ કયો અનેએક સફળ ઉદ્યોગપતિ બન્યો. ૧૨મા ધોરણમાં તમામ વિષયોમાં નાપાસ થનાર વિદ્યાથી આઇપીએસ અધિકારી બન્યો. આશા રાખું કેઅભ્યાસમાં સામાન્ય વિદ્યાથીઓને આમાથી પ્રેરણા મળશે. શિક્ષકો પણ આવા વિદ્યાથીઓને યોગ્ય માર્ગદશન અને હિંમત આપશે.

મક્કમ નિર્ધાર અને ખંતથી અસાધારણ સફળતા મેળવનાર વ્યક્તતઓ

  • Mahatma Gandhi
  • Dhirubhai Ambani
  • Albert Einstein
  • Charles Darwin
  • Isaac Newton
  • Thomas Edison
  • Manojkumar Sharma
  • Ramanujan
  • Tarak Mehta
  • Yella Pragada Subbarao (YP Subbarao)
  • Morari Bapu


મેં રાજકારણ કે સિનેમાની વ્યક્તિઓના ઉદાહરણ નથી આપ્યા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!