Mountain Man: આ વ્યક્તિ આખેઆખો પહાડ કોતરી નાાખ્યો.


દશરથ માાઝી – જેમણે આખો પહાડ કોતરી નાાખ્યો જયાં ચાહ ત્યાં રાહ! શું આપણે આખે આખો પહાડ કોતરવાનું વિચારી શકીએ? બિહારના ગયા પાસેના નાના અંતહરયાળ ગામના ભુમિહીન મજુર દશરથ માાઝીએ આ અશક્ય કાર્ય કરી બતાવ્યું છે! તેણે જોયું કે લોકોને નજીકના શહેરમાં ભણવા, કામ કરવા કે ડોક્ટર પાસે જવા માટે વચ્ચે આવતા પહાડને કારણે ૭૫ કીમી ફરીનેજવું પડતું.

દશરથ માાઝી – જમણે આખો પહાડ કોતરી નાાખયો
Mountain Man
દશરથ હથોડી, ફરસી અને કોશ લઇ આવ્યા. આના માટે તેને એના આજીમવકાના મુખ્ય સ્ત્રોત એવી તેની બકરીઓને વેંચી દેવી પડી. દરરોજ સવારે વહેલા ઉઠીને તે પહાડ કોતરવાનું કામ કરવા લાગ્યા. થોડા કલાક કામ કરીને તે કુટુબના ભરણપોષણ માટે કામ કરવા જતા. સાાજે તે પાછા પહાડ કોતરવાનું કામ કરવા લાગતા. તેઓ ભાગ્યેજ થોડા કલાક સુતા.
આ રીતે તેણે ૨૨ વર્ય સુુધી કામ કયું અને૩૬૦ ફૂટ લાાબો, ૩૦ ફૂટ પહોળો રસ્તો બનાવી દીધો. ડોક્ટર, શાળા અને નોકરી માટેનું નજીકનુ શહેર વાઝીગંજ હવે માત્ર ૫ કીમી દૂર જ રહ્યુ. આસપાસના ૬૦ ગામોના લોકો આ રસ્તાનો ઉપયોગ કરવા લાગ્યા.
દશરથ માાઝીએ પહાડના પથ્થરો તોડવાનું નાનું કદમ માડયું અને દઢ નિશ્ચય અને નિયમીત મહેનત કરીને અશક્ય લાગતું કામ પાર પાડયુ.