Elon Musk: સદીના ખુબ જ ક્રાંતિકારી વ્યક્તિ – ખુબ જ રોચક કહાની – Biggest Motivation – 1 of the best motivation life story

Sharing post

Elon Musk: સદીના ખુબ જ ક્રાંતિકારી વ્યક્તિ – Biggest Motivation

Elon Musk
Elon Musk

ઈલોન મસ્ક કોણ છે? શું તમે એમના વિષે સાંભળ્યું છે?

ઈલોન મસ્ક એક સાઉથ આફ્રિકન – જન્મથી કૅનૅડીઅન બીઝનેશ મેગ્નેટ હેડ (south affrican – born canedian bissiness megnet head) છે.

ઈલોન મસ્ક જેવા લોકો સદી માં માત્ર ને માત્ર ૨-૩ જ જન્મે છે. આ વ્યક્તિ ખુબ જ Powerful હોય છે જે ભવિષ્ય ને પણ પોતાના હાથ માં રાખે છે.

શું તમને ખબર છે કે નાનપણ મા જ , જ્યારે તે માત્ર ને માત્ર ૧૦ વર્ષના જ હતા ત્યારથી તેમને એટલી બધી ચોપડીઓ વાંચી લીધી હતી કે ના પૂછો વાત, એટલી ચોપડીઓ કે ૧ સ્નાતક પણ નથી વાંચી સકતા.

ત્યાર બાદ ૧૨ વર્ષની ઉમર માં કમ્પ્યુટર થી ૧ ગેમ બનાવી ધીધી હતી, અને તેને તેમણે $૫૦૦ માં ૧ ઓનલાઇન કંપની ને વેચી દીધી હતી. આટલી નાની ઉમર માં થી જ તેમનું લક્ષ્ય નિર્ધારિત હતું .

તેમનું માનવું એમ હતું કે મુશ્કેલી હોવી એ કોઈ મુશ્કેલી નથી. પણ તે મુશ્કેલી નું સમાધાન શોધવું એ સૌથી મોટી મુશ્કેલી છે. તે માને છે કે એવી કોઈ મુશ્કેલી નથી કે જેનું સમાધાન ના શોધી શકાય. તેમની કંપની માં જો કોઈ તેમને એમ કહીદે કે આ કામ નઈ થઇ શકતું કે નઈ થઇ શકે, તો સમજી લેવું કે તેની નોકરી ગઈ.

ઈલોન મસ્ક એ સોલાર સીટી બનાવી છે કે જે ટકાઉ ઉર્જા ઉત્પાદન (sustainable energy creation) પર કામ કરે છે.

Solar city
Solar city

તેના પછી તેમને ટેસ્લા મોટર બનાવી.

Tesla
Tesla Motar Car

આ ટેસ્લા મોટર્સ એ sustainable energy creation consumption પર કામ કરે છે. આ ઉર્જા નો ઉપયોગ કરે છે. આના લીધે પેટ્રોલ અને ડીઝલ નો ઉપયોગ જ ના કરવો પડે. આ ઉર્જા નો ઉપયોગ કરતી હોવાથી પેટ્રોલ અને ડીઝલ જેટલું પ્રદુષણ પણ નથી કરતી. elon musk આવી મોટર કાર બનાવીને પૃથ્વી ને પ્રદુષણ રહિત બનવાનો બીજો મોટો સારો રસ્તો શોધ્યો છે.

આ મોટર કાર માત્ર પ્રદુષણ નહિ પણ તેમાં બીજી ગણી બધી ઉપયોગી અને અવનવી ટેક્નોલોજી વાપરી છે. જેમ કે ડ્રાઈવર વગર ની ગાડી, એક સાધારણ કે અપંગ વ્યક્તિ પણ આ ગાડી ને ખુબ જ સરળતા થી ચલાવી શકે છે. આ સિવાય પણ આમ ગણી ખાસિયતો છે અને ખુબ જ આકર્ષક પણ છે.

Elon musk નું ભણતર

ઈલોન માસ્ક એ જાતે જ શીખેલા ખુબ મોટા પ્રોગ્રામર (Programmer) છે, આ ઉપરાંત તે રોકેટ સાયન્સટિસ્ટ છે. આમને કોઈ પણ ફોર્મલ ભણતર નથી કર્યું. તેમને માત્ર પુસ્તકો જ વાંચીને જાતે જ બધું શીખેલા છે જે ખુબ જ મોટી બાબત છે. તેમને પોતાના જીવન માં ખુબ જ પુસ્તકો વાંચી છે. તે દિવસ માં ૧૫-૧૬ કલાક પુસ્તકો વાંચવામાં સમય ગાળતા હતા.

Elon musk ની કેટલીક સફળ કંપનીઓ

Elon musk ની કેટલીક સફળ કંપનીઓમાં ZIP2, PAYPAL, SPACE X, TESLA, Solar City, Hyperloop, Open AI, The boring compony જેવી કંપનય નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તેમને મંગળ ગ્રહ પર જીવન વસાવવાનું પણ વિચાર્યું. તેમને આના માટે પોતાની કંપની સ્પેસ – એક્સ બનાવી અને પોતાનું રોકેટ બનાવ્યું. જે પુનહ ઉપયોગ કરી શકાય તેવું હતું.

ઈલોન મુસક નું જીવન ખુબ જ છે અને તે પોતાનામાં ખુબ જ મોટું મોટિવેશન છે. તેમના વિષે વાંચવું અને જાણવું એ ખુબ જ મોટી શીખ આપે છે .

Elon Musk – સદીના ખુબ જ ક્રાંતિકારી વ્યક્તિ – ખુબ જ રોચક કહાની

Join Our Facebook Page
https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *