Bhagavad Gita – ગીતા નો 1 અગત્યનો ઉપદેશ જે જીવન જીવવાનો નઝરીયો બદલી શકે છે – The Great Motivation

Bhagavad Gita – ગીતા નો 1 અગત્યનો ઉપદેશ જે જીવનને જીવવાનો નઝરીયો બદલી શકે છે -Great Motivation

મહાભારતના યુદ્ધ દરમિયાન જ્યારે અર્જુન પોતાના ગુરુ, પિતામહ અને સ્વજનો સામે લડવામાં અચકાવા લાગે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને સમજાવતા ગીતા કહે છે.
આમ તો ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે પરંતુ શું તમને ખબર છે કે આ ગીતા તે ભગવાન કાળે ભગવાન શ્રીકૃષ્ણના શરીરમાં પ્રવેશી તેમને કહેવડાવી છે.
આ નાનકડી ગીતામાં જીવન જીવવા માટેના અને દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તા બતાવવામાં આવ્યા છે આ ગીતામાંથી ઘણા અદભુત શ્લોકો અને તેના અર્થ આપણે અહીં જોઈશું.
માનવના જીવનમાં તેના સગા સબંધીઓ અને તેના વાળાઓની પ્રત્યે લાગણી ખૂબ જ હોય છે અને તે સ્વાભાવિક છે પરંતુ કોઈપણ વસ્તુ કે માનવી તે અમર નથી દરેક નો નાશ નિશ્ચિત છે.
જ્યારે અર્જુન પોતાના સ્વજનો સામે લડવામાં અચકાય છે અને વિચારે છે કે હું મારા ગુરુ પિતામહ અને ભાઈઓ ને કેવી રીતે મારી શકું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે. – Bhagavad Gita
અશોચ્યાનનાવશોચસ્તવં પ્રજ્ઞાવાદંઆશ્ચ ભાષસે
ગતાસુનગતાસુનશ્ચ નાનુશોચન્તિ પંડિતા: -Bhagavad Gita
આનો અર્થ શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શું કરવા શોક કરી રહ્યો છે અને જ્ઞાની જેવા વચનો બોલે છે પરંતુ તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક કરતા નથી.
શ્રી ક્રિષ્ણા ભગવાન કહે છે કે હજુ જેની મૃત્યુ થઇ જ નથી તો શું કામ તેના માટે શોક કરવો?
હજુ જે દુઃખ કે મુશ્કેલી આવી જ નથી તો શું કામ તેના મારે અત્યાર થી શું કામ દુઃખી થઇ જવું અને વર્તમાન ને ભૂલીને ભવિષ્યા બગાડવું.
ન ત્વેવાહં જાતું નાસં ન ત્વં નેમે જનાધિપાઃ
ન ચૈવ ન ભવિષ્યામ: સર્વે વયામત: પરમ – Bhagavad Gita
હું કોઈ કાળ માં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ નહતા એવું પણ નથી. હવે પછી આપણે નાઈ હોઈએ એવું પણ નથી.
આ શ્લોક માં શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા અમર છે. તે જણાવે છે કે હું અને બધા પેહલા પણ હતા અને આજે પણ છે, માત્ર તેમના શરીર બદલાય છે, પરંતુ તેમના આત્મા હજુ પણ અહીંયા અને તે જ છે.
દેહિનોડસ્મિન યથા દેહે કૌમારં યૌવનં જરા |
તથા દેહાન્તરપ્રાપ્તિ ર્ધિરસ્તત્ર ન મુહ્યતિ – Bhagavad Gita
જેમ જીવાત્માને આ શરીર માં બાળપણ યુવાની અને વૃદ્ધઆવસ્થા પ્રાપ્ત થાત છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબત માં ધીર પુરુષ મોહિત થતો નથી.
જીવન માં આ ત્રણેય અવસ્થા આવે છે. જન્મ થી તે ૧૬ વર્ષ નો સમયગાળો એ બાળપણ તેના પછી ૩૦ વર્ષ સુધી યુવાની અને તેના પછી વૃદ્ધાવસ્થા આવે છે. આ અવસ્થા પછી મનુષ્ય મૃત્યુ પામે છે.
મુર્ત્યું પામ્યાં બાળ તે આત્મા ને નવું જીવન અને નવું શરીર મળે છે, જેથી તે ફરી આ અવસ્થા ઓ માંથી કપસાર થાય છે ને આમ આ ચક્કર ચાલ્યા જ કરે છે.
આ જીવન માં ખુબ જ અગત્યની સમજણ છે, જે મનુષ્ય ને જીવન માં વિયોગ ના દૂખ થી દૂર રાખે છે.
કોઈ માનવી પોતાના જીવન દરમિયાન કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે સ્પર પ્રેમ અને લાગણી પોતાના મન માં રાખે છે અને જ્યારે તેનો વિયોગ નો સમય આવે છે ત્યારે તે ખુબ જ અસહ્ય વેદના આપે છે. આ વેદનાનો સામનો કરવા માટે મનુષ્ય ને ખુબ શક્તિ ની જરૂર પડે છે. આ મનુષ્ય જાતે જ પોતાના જીવન ને પીડાશયલ બનાવે છે.
પ્રેમ અને લાગણી એ જીવન નો અગત્ય નો ભાગ છે. પરંતુ તેના પ્રત્યે થતો અને વધતો મોહ એ ખુબ જ હાનિકારક છે. એ મનુષ્ય ના જીવન ને અત્યંત પીડાદાયક બાવી દે છે . મનુષ્ય જીવન માં પ્રેમ અને લાગણી રાખવી જોઈએ પરંતુ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે મોહ ન રાખવો જોઈએ , અસીમ પ્રેમ પણ પીદાયક હોવાથી તે પણ એક સીમા સુધી જ હોવો જોઈએ. આ જીવન સરળ અને વિયોગ ની પીડાથી મુક્ત હોય છે.– ગીતા નો 1 અગત્યનો ઉપદેશ જે જીવનને જીવવાનો નઝરીયો બદલી શકે છે -Great Motivation – Bhagavad Gita
