ગુજરાત પોલીસ ભરતી-1

Sharing post

Topic 1: ગુજરાત પોલીસ ભરતી

પ્રથમ ભારતીય મહિલા

1⃣ વડાપ્રધાન – ઇન્દિરા ગાંધી

1⃣ મુખ્યમંત્રી – સુચેતા કૃપલાણી

1⃣ કોંગ્રેસ પ્રમુખ – ડો. એની બેસન્ટ

1⃣ રાષ્ટ્પતિ – પ્રતિભા પાટીલ

1⃣ લોકસભા અધ્યક્ષા – મીરાં કુમાર

1⃣ યુનો ના પ્રમુખ – વિજયાલક્ષ્મી પંડિત

1⃣ એવરેસ્ટ સર કરનાર – બચેન્દ્રી પાલ

1⃣ ભારતરત્ન – ઇન્દિરા ગાંધી

1⃣ જ્ઞાનપીઠ એવોર્ડ – આશાપૂર્ણા દેવી

1⃣ નોબેલ – મધર ટેરેસા

1⃣ દાદા સાહેબ ફાળકે – દેવિકારની

1⃣ મિસ વર્લ્ડ – રીટા ફરિયા

1⃣ મિસ યુનિવર્સ – સુસ્મિતા સેન

1⃣ અંતરિક્ષ મા જનાર – કલ્પના ચાવલા

1⃣ બુકર પ્રાઈઝ – અરૂંધતિ રોય

1⃣ રાજ્યપાલ – સરોજની નાયડુ

1⃣ સર્વોચ્ચ અદાલત માં ન્યાયમૂર્તિ – મીરાં સાહિબ ફાતિમા બીબી

1⃣હાઈકોર્ટમા મુખ્ય ન્યાય મૂર્તિ – લીલા શેઠ

1⃣ઇંગલિશ ખાડી તરનાર – આરતી ગૃહા

🌍ભૌતિક ભૂગોળ🌍
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી❓
કોપરનિક્સ

🌱બ્રહ્માંડમાં વિસ્ફોટક તારો કોને કહેવાય છે❓
✔️અભિનવ તારો

🌱કોની વચ્ચે સરેરાશ અંતર ‘એક ખગોળીય એકમ’ કહેવાય છે❓
✔️પૃથ્વી તથા સૂર્ય

🌱સૂર્યના રસાયણના મિશ્રણમાં હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે❓
✔️71%

🌱સુપરનોવા એટલે❓
✔️એક મૃતઃપ્રાય તારો

🌱ઉત્તરધ્રુવની શોધ કોણે કરી હતી❓
✔️રોબર્ટ પિયરી

🌱પૃથ્વી ક્યાં સ્થિત છે❓
✔️શુક્ર અને મંગળની મધ્યમાં

🌱કોણે સૌપ્રથમ પૃથ્વીનો પરિઘ માપ્યો❓
✔️ઈરેસ્ટોસ્થનીજ

🌱નાસાના કયા ગ્રહને સંબંધિત મિશનનું નામ ‘જૂનો’ છે❓
✔️ગુરુ

🌱’સી ઓફ ટ્રાન્ક્વીલીટી’ ક્યાં છે❓
✔️ચંદ્ર

🌱ગ્રહ શું છે❓
✔️એક પ્રકાશમાન પીંડ જે ચમકતો નથી

🌱વલન પ્રક્રિયા શેનું પરિણામ છે❓
✔️પર્વત નિર્માણકારી બળ

🌱પૃથ્વીની સપાટી પર ભૂકંપના કેન્દ્રની ચોક્કસ ઉપરના બિંદુને શું કહેવાય છે❓
✔️અધિકેન્દ્ર

🌱ભૂકંપનું કારણ – ❓
✔️ટેકસોનિઝમ

🌱મૌનાલોઆ શેનું ઉદાહરણ છે❓
✔️સક્રિય જ્વાળામુખી

🌱જ્વાલામુખ રિંગ ઓફ ફાયર કયા મહાસાગરને સંબંધિત છે❓
✔️પ્રશાંત મહાસાગર

🌱જ્વાળામુખીના કપ આકારના મુખને શું કહે છે❓
✔️કેટર

🌱આફ્રિકાના સર્વોચ્ચ પર્વત શિખર માઉન્ટ ફિલિમાંજરો ક્યાં સ્થિત છે❓
✔️તંજાનિયા

🌱ફ્રાન્સ તથા સ્પેનની વચ્ચે સીમા બનાવનાર પર્વત -❓
✔️પૈરિનીજ

🌱સમુદ્રી પવનો વહે છે❓
✔️દિવસના સમયે

🌱ડોલડ્રમ શું છે❓
✔️ઉષ્ણકટિબંધીય પવન પટ્ટી

🌱’સિરોકો’ એક નામ કયા અર્થ માટે પ્રયુક્ત થાય છે❓
✔️એક સ્થાનીય પવન માટે

🌱’ફ્રન્ટલ રેઈનફોલ’ શેના કારણે થાય છે❓
✔️ચક્રવાતીય ગતિવિધિ

🌱ટોરનેડો❓
✔️એક અતિ નિમ્ન દબાણ કેન્દ્ર

🌱વાદળોની દિશા તેમજ ગતિ માપવાવાળું યંત્ર કહેવાય છે❓
✔️નેફોસ્કોપ

🌱સમાન વરસાદવાળા ક્ષેત્રને જોડનારી રેખાને શું કહેવાય છે❓
✔️આઈસોહાઈટ

🌱’મોરેન’ ક્યાં બને છે❓
✔️હિમક્ષેત્ર

🌱પૃથ્વીના સ્થળપૃષ્ઠનો કેટલો ભાગ રણપ્રદેશ છે❓
✔️5મો

આર્ટિકલ

💥આર્ટિકલ 40 સેના માટે ?
👉 પંચાયત માટે

💥દયાની અરજી આર્ટિકલ ?
👉 72

💥આર્ટિકલ 350-A ?
👉 પ્રાથમિક શિક્ષણ મા

💥આર્ટિકલ 333 ?
👉રાજ્યની વિધાનસભામાં અેન્ગલો ઈંડિયા

💥 આર્ટિકલ 351 ?
👉 હિંદી ભાષાના વિકાસ માટે.

💥 આર્ટિકલ 202 ?
👉 રાજ્યનું બજેટ .

💥આર્ટિકલ 161 ?
👉 રાજ્યપાલ એ માફી આપવાની જોગવાઈ .

💥આર્ટિકલ 143 ?
👉 SC પાસે સલાહ માંગે રાષ્ટ્રપતિ .

💥 અાર્ટિકલ 129 ?
👉 નઝીરી અદાલત

💥આર્ટિકલ 105 ? to
👉 સંસદ સભ્યના વિશેષ અધિકાર .

💥આર્ટિકલ 93 ?
👉 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની જોગવાઇ .

💥આર્ટિકલ 102 ?
👉 સંસદ સભ્ય ની ગેરલાયકાતો

💥 આર્ટિકલ 148 ?
👉 કૅગ આર્ટિકલ

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ 39A ?
👉 સમાન ન્યાય અને મફત કાનુની સલાહો.

💥આર્ટિકલ 44 ?
👉 સમાન સિવિલ કોડ .

💥આર્ટિકલ 71 ?
👉 રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ચુંટણી બાબતે.

💥આર્ટિકલ 65 ?
👉 કાર્યકારી રાષ્ટ્રપતિ માટે.

💥આર્ટિકલ 76 ?
👉 એટર્ની જનરલ.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC કાઢવાની રીટ માટે.

💥આર્ટિકલ 165 ?
👉 એડવોકેટ જનરલ.

💥આર્ટિકલ 226 ?
👉 HC કાઢવાની રીટ માટે.

💥આર્ટિકલ 231 ?
👉 બે કે વધુ રાજ્યો માટે એક HC ની સ્થાપના માટે.

💥આર્ટિકલ 239 ?
👉 દિલ્હી અંગેની ખાસ જોગવાઈ

💥આર્ટિકલ 243 ?
👉 ગ્રામસભા માટે .

💥આર્ટિકલ 262 ?
👉 આંતરરાજ્ય જળવિવાદ નિરાકરણ માટે.

💥આર્ટિકલ 280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ 280 ?
👉 નાણાપંચ

💥આર્ટિકલ 300 ?
👉 કાનુની અધિકાર

💥આર્ટિકલ 365 ?
👉 રાજ્યપાલની ભલામણ થી રાષ્ટ્રપતિ શાસન

💥આર્ટિકલ 315 ?
👉 GPSC & UPSC માટે.

💥આર્ટિકલ 312 ?
👉 અખિલ ભારતીય સેવા.

💥આર્ટિકલ 267 ?
👉 આકસ્મિક ફંડ માટે.

💥આર્ટિકલ 263 ?
👉 આંતરરાજ્ય પરિષદ માટે.

💥આર્ટિકલ 169 ?
👉 વિધાન પરિષદ માટે.

💥આર્ટિકલ 111 ?
👉 રાષ્ટ્રપતિ પોકેટ વિટો પાવર માટે.

💥આર્ટિકલ 123 ?
👉 રાષ્ટ્રપતિ વિટો પાવર માટે

💥આર્ટિકલ 120 ?
👉 સંસદમાં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 210 ?
👉વિધાનસભા માં વાપરવાની ભાષા માટે

💥આર્ટિકલ 108 ?
👉 સંયુક્ત બેઠક

💥 આર્ટિકલ 155 ?
👉 રાજ્યપાલ ની નિમણૂક

💥આર્ટિકલ 81 ?
👉લોકસભા

💥 આર્ટિકલ 85 ?
👉 સંસદના સત્રો અને વિસર્જન

💥આર્ટિકલ 58 ?
👉 રાષ્ટ્રપતિ ની લાયકાત

💥આર્ટિકલ 54 ?
👉 રાષ્ટ્રપતિ ની ચુંટણી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!