જાણવા જેવી વાત – Good to know

જાણવા જેવી વાત
જાણવા જેવી વાત
Sharing post

જાણવા જેવી વાત – jaanva jevu

આવું જોઈએ કેટલીક જાણવા જેવી બાબતો જે ભાગ્યે જ તમને ખબર હશે અને તે જાણવા જેવી બાબતો ખૂબ જ રસપ્રદ છે

1. અંગ્રેજીમાં પખવાડિયા ને “ફોર્ટનાઇટ” કહે છે. તે ચૌદ રાત્રિનો સમય ગાળો છે, 15 દિવસ નહીં. – તે બે અઠવાડિયા સમયગાળો છે . પખવાડિયા એ 14 દિવસની બરાબર છે. આ શબ્દ જુની અંગ્રેજી શબ્દ fēowertyne નાઇટ પરથી આવ્યો છે, જેનો અર્થ “ચૌદ રાત” છે. કેટલાક વેતન અને પગાર પખવાડિયાના ધોરણે ચૂકવવામાં આવે છે; જો કે, ઉત્તર અમેરિકામાં દ્વિપક્ષી શબ્દનો ઉપયોગ કરવો વધુ સામાન્ય છે.

2. જહાજ નીચે દરીયાની ઉંડાઇ માપવા માટે “બેથોમીટર” વપરાય છે.બેથોમીટર એ પાણીની ઊંડાઈ ને માપવા માટેનું એક સાધન છે. તેનો ઉપયોગ મુખ્યત્વે સમુદ્ર ના અભ્યાસમાં થતો હતો, પરંતુ આજકાલ ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે.

3. બ્લડ પ્રેશર માપવા ના સાધન ને “સ્ફીગમોમીનોમીટર” કહે છે.

4. સામાન્ય વીજળીનો ચમકારો ચાર ઇંચ પહોળો અને લગભગ ત્રણ કિલોમીટર જેટલો લાંબો હોય છે.

જાણવા જેવી વાત

5. ભૂકંપની તીવ્રતામાં રિક્ટર સ્કેલના પ્રત્યેક આંક 32 ગણી શક્તિનો ગણાય છે.
પ ની તીવ્રતા ના ભૂકંપ કરતા છ ની તીવ્રતાનો ભૂકંપ 32 ગણો શક્તિશાળી હોય છે.

6. પૃથ્વી પર આદિકાળમાં વસનારા પ્રાણીઓ પૈકી 9999 ટકા પ્રાણી માનવીની ઉત્પત્તિ પહેલા જ નાશ પામેલા.

7. 10 ઇંચ બરફવર્ષા નું પ્રમાણ ૧ ઈંચ પાણી ની વર્ષા જેટલું થાય છે.

jaanva jevu

8. 1949 ના દિવસે આપણી હિન્દી ભાષા ને રાજ ભાષા તરીકે ઘોષિત કરવા માં આવી હતી. તે જ ખુશીમાં ૧૪ સપ્ટેમ્બર ને હિન્દી દિવસ તરીકે માનવામાં આવે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!