Ranveer Singh Back to Work : 5 મહિના પછી કેમેરાની સામે આવવાથી આનંદ ખુશ

Ranveer Singh Back to Work:

બોલિવૂડના અન્ય તારલાઓ, રોગચાળાના પાંચ લાંબા મહિના પછી પાછા ફર્યા છે.
રણવીરને બ્લુ ટ્રેક પેન્ટમાં સફેદ ટી-શર્ટ અને ઝિપર સાથે જોવામાં આવ્યા હતા. તેમણે માસ્કમાં ચહેરો ઢાંક્યો હતો.
COVID-19 એ વિશ્વને સ્થિર કરાવ્યું, મનોરંજન, ઉદ્યોગ પણ બંધ થઈ ગયો.વિશ્વ ને ખુબ જ નુકસાન થયું છે . આખું વિશ્વ આ મહામારી થી લડી રહ્યું છે.
હવે પાંચ મહિના પછી, વસ્તુઓ પાછી સામાન્ય થઈ રહી છે. લોકો પાછા પોતાના સામાન્ય જીવન તરફ ફરી રહ્યા છે, કારણ કે દરેક લોકો સલામતીના તમામ પગલા સાથે સામાન્ય દિનચર્યા પર પાછા ફરે છે.
રણવીર જેવા સુપરસ્ટાર્સ સ્ટુડિયો અને શૂટિંગ ના વાતાવરણમાં કામ કરવા પાછા ફરી રહ્યા છે. અને કામ નો આંનંદ માણી રહ્યા છે.