ઝડપ નો રોમાન્ચ : રેસ કાર મા છૂપાયેલું છે વિજ્ઞાન – crazy facts – The thrill of speed

ઝડપ નો રોમાન્ચ
ઝડપ નો રોમાન્ચ
Sharing post

The thrill of speed

The thrill of speed
ઝડપ નો રોમાન્ચ

આજના યુગના યુવાનોને ઝડપથી ખૂબ જ પ્રેમ છે અને બધા જ લોકોના જીવન તે ખૂબ જ ઝડપી થઈ ગયા છે અને આ જ ઝડપમાં સાધનો ની ઝડપ તે ઘણીવાર મોંઘી પડી જાય છે પરંતુ એ રસપ્રદ રમત છે જે રેસ કાર છે જેમાં તમારે પોતાની ગાડી ને ખૂબ જ ઝડપથી ચલાવીને પહેલા પહોંચવાનું છે અને તે પહોંચનાર વિજેતા જણાય છે

પરંતુ એક વાત ખૂબ જ રસપ્રદ છે કે આ કાર રેસ મા અજબ ગજબ વિજ્ઞાન છૂપાયેલું છે તો આવો જાણીએ વિજ્ઞાન વિશે

કાર્સ રોમાંચક અને લોકપ્રિય રમત છે અને ઘણા દેશોમાં રમાય છે હિંમતવાન અને સાહસિક લોકો માટેની રમતમાં ઉપયોગી કાર પણ મજબૂત અને વિશિષ્ટ હોય છે અને આ કારણે આપણે સ્પોર્ટ કાર તરીકે ઓળખીએ છીએ

આ વિશિષ્ટ કાર ની રચનામાં ગતિ બળ ગુરુત્વાકર્ષણના વિજ્ઞાનને ભરપૂર ઉપયોગમાં લીધો છે

ખૂબ જ ઝડપથી દોડતી રેસકાર ને મુખ્ય અવરોધ પવન હવાના દબાણનો છે હવાનું ઘર્ષણ ઓછું થાય તે માટે તેની રચના બેઠા ઘાટની હોય છે ચપટી આકારની કાર ગુરુત્વ મધ્યકેન્દ્ર પૃથ્વીની સપાટી થી નજીક હોવાથી તે ઉછળી પડતી નથી

પ્રચંડ આવવાના દબાણ ની સામે તેના બાંધા મજબૂત હોય છે ખુબજ ઝડપથી ગતિ માં વસ્તુ હવામાં ફંગોળાઈ જાય છે પરંતુ રેસ કારમાં તેમ નથી થતું રેસ કારના મથાળે સાડી દિશા ના પોલીસ કલર્સ પ્રીત કરેલા હોય છે તે હવાના દબાણને બંને તરફ ડીજે એટલે કે વિમાનની જેમ ઊંચકાતી નથી

કાર લિસ્ટ માં બેસણા સ્પર્ધકને જીવનનું બળ લાગે છે ઝડપથી જતી કારમાં પાણી ભરેલો ગ્લાસ મૂકો તો જી ફોર શું કરે છે તે સમજાય મને આંચકો લાગે ત્યારે ક્લાસ માં પાણી આંચકાથી વિરુદ્ધ દિશા માં ધડકે લઈને છલકાય છે ચાલકને પણ આ બંધની અસર થાય છે જીવ ફોર્સનું ગુરુત્વાકર્ષણ બળ કરતા નવું ઘણું બધું હોય છે બા ને અચાનક બ્રેક લાગે ત્યારે અંદર બેઠેલા પ્રવાસીઓ આગળની તરફ જુકી જાય એટલે ધક્કો લાગે છે

રેસ કારના ડ્રાઈવરને પોતાના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાથી કાલે સંચાલનના તમામ બટન તેને tv9 માં તેની આંગળી અને અંગૂઠાની 5 પહોંચતા જ હોય છે આજની રેસકાર કલાકના 300 ૬૦ કિલોમીટરની ઝડપે દોડતી હોય છે જાણીને નવાઈ લાગી nitin ૧૮૯૪માં પેરિસમાં યોજાયેલી રેસમાં પ્રથમ આવેલી કારની ઝડપ કલાકના 19 કિલોમીટર હતી.

ઝડપ નો રોમાન્ચ – The thrill of speed

The thrill of speed

Join Our Facebook Page
https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!