why 28 days in February – ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે ?

ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે ?
ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે ?
Sharing post

why 28 days in february –

ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે?

તો જે આપણી પૃથ્વી છે તેે સૂર્યની આસપાસ ફરે છે અને તે પોતાની ધરી પર સૂર્યની આસપાસ ફર્યા કરે છે. તેને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરતા કરતા 365.242 દિવસ લાગે છે.
યાની કે બીજા વધના 6 કલાક અને ૩૬૫ દિવસ.

February ma 28 divas

જો આપણી આ ૩૬૫ દિવસના થી ચાલે છે તો આપણે ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ છે અને તેના લીધે આપણે છ કલાક પાછળ થઈ જઈએ છીએ.
તો આમ કરતા કરતા આપણે ફેબ્રુઆરીમાં 29 મો દિવસ ઉમેર્યો છે જેથી કે આપણે 6 કલાક પાછળ ચાલ્યા ના જઈએ.


તેની ગણતરી માટે જોઈએ તો 29 મો દિવસ ફેબ્રુઆરી મહિનામાં માત્ર ચાર વર્ષમાં એક વાર આવે છે .હવે આપણે આપણા છ કલાક એક વર્ષ ના ગણીએ જે આપણે પાછળ ચાલ્યા જઈએ છે, તો આપણે ચાર વખત છ ઉમેરતા કુલ 24 કલાક પાછળ જતા રહીએ છીએ અને ચોવીસ કલાક એટલે કે એક દિવસ.

તો ચાર વર્ષમાં આપણે તે એક દિવસ ઉમેર્યો જેથી આપણી થી ૨૪ કલાક પાછળ ચાલ્યા જઈએ એક વર્ષના છ કલાક પાછળ ના ચાલ્યા જઈએ. તો ચાર વખત છ ઉમેરતા 24 થઈ જાય તેથી ચાર વરસ માં 24 કલાક આપણે પાછળ જઈએ અને 24 કલાક એટલે એક દિવસ તેમાં ઉમેરતા આપણે પાછા સંતુલન માં આવી જઈએ છીએ.


હવે જે વર્ષમાં આપણે આ એક દિવસ ઉમેરી છે જે માત્ર ચાર વર્ષમાં એક જ વાર આવે છે તે વર્ષ અને આપણે લિપ વર્ષ તરીકે ઓળખીએ છીએ.

હવે જાણીએ કે માત્ર ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે ?

તો તેના માટે આપણે બહુ જ પાછળ ઇતિહાસ માં જઈશું, જ્યારે આપણા કૅલેન્ડર નું નિર્માણ થયું હતું.

કેલેન્ડર નું નિર્માણ romans દ્વારા કરવામાં આવ્યું હતું.
તે વખતમાં રોમનના પહેલા મહારાજા જેમણે પોતાની પ્રજા માટે તેમના વારંવાર આવતા તહેવારો અને પ્રસંગોનું આયોજન કરવાનું હતું, કે કયો તહેવાર કયા વર્ષમાં અને કયા મહિનામાં આવશે. તો તેના માટે તેમણે પહેલી વાર 10 મહિના નો એક કૅલેન્ડર બનાવ્યું હતું.


આ કેલેન્ડરમાં માત્ર માર્ચથી લઇને ડિસેમ્બર સુધીનું જ સમયગાળો હતો. ત્યાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનો નામ – નિશાન નહોતો.


હવે તેમણે પોતાના મગજ પ્રમાણે કામ કરીને કોક મહિનામાં ૩૦ દિવસ અને કોક મહિનામાં ૩૧ દિવસ મૂકી દીધા. પણ તેમની સામે મુશ્કેલ એમ આઇ કે તેમને આ બે મહિના એટલા માટે છોડ્યા કારણ કે તે આ બે મહિનામાં કોઈ જ કામ ન કરતા હતા. તો તે કહેતા હતા કે જો અમે આ બે મહિનામાં કોઈ જ કામ નથી કરતા તો અમે આ મહિના નો કેમ સમાવેશ કરીએ.

પછી તેમણે અનુભવ થયો કે પહેલા જ્યારે માર્ચમાં ગરમી આવી રહી હતી હવે એ જ માર્ચ માં ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે. તો તેમને અનુભવ થયો કે તેમણે આમા બે મહિના છોડ્યા છે, તે અમારી ભૂલ છે. આપણે વર્ષના 61. 25 દિવસ ભૂલી ગયા છીએ.

પછી રોમન ના નવા રાજા આવ્યા જેમણે કહ્યું, કે જેટલા પણ મહિનામાં બેકી સંખ્યા છે તે બધા મા થી દિવસો ઓછા કરી દો અને મને એકી સંખ્યા કરો એકી સંખ્યા એ સારા સમાચાર લાવે છે. અને હપછી તો માત્ર જ 298 દિવસ જ બાકી રહ્યા.

હવે તેમનુ ધ્યાન ચંદ્ર પર પડ્યું અને ચંદ્રને જોઇને તેમને ખ્યાલ આવ્યો ચંદ્ર અલગ અલગ દેખાય છે. હવે ચંદ્ર ને નાના ચંદ્ર થી મોટા ચંદ્ર થઈ અને ફરીથી નાનો ચંદ્ર થવામાં માટેનો સમયગાળો 29.6 દિવસ હતા.

તો તેમણે બાર મહિના નું નવું કેલેન્ડર બનાવ્યું
તેમણે ૨૯.૫ ને બાર વડે ગુણતા ૩5૨ દિવસ મળ્યા.
હવે આ ફરીથી બેકી સંખ્યા થઈ ગઈ તો તેને એક કરવા માટે તેમણે 355 કરી દીધા.

હવે તેના માટે તેમણે જાન્યુઆરીને 29 અને ફેબ્રુઆરી 28 દિવસ આપી દીધા.
આટલું કર્યા પછી પણ તેમને અનુભવ્યું કે જે માણસમાં ઠંડી આવી. હવે ત્યાં ફરીથી હવે ગરમી આવવા લાગી હજુ પણ તેમના જીવનમાંથી તેના દસ દિવસ પાછળ ચાલ્યા જાય છે.

પછી ત્રીજા રાજા આવ્યો જેમણે કહ્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી ને મહિનાઓના સૌથી આગળ માં રાખો.
કારણ કે તે મહિના માં પહેલા બધા આરામ કરે છે. કોઈ કામ નથી કરતા. અને ઠંડીના દિવસો હોય છે અને ફરી તેમણે કેલેન્ડરમાં ઘણા સુધારા વધારા કર્યા.

નવું કેલેન્ડર બહાર પાડ્યું તેમ છતાં તેમના કેલેન્ડરમાં ચાર વર્ષમાં એક દિવસ વધતો હતો. હવે તેમણે ફરીથી વિચાર્યું તેમણે જોયું તો બધા જ મહિનાઓમાં 30 અને 31 હતા પરંતુ ફેબ્રુઆરીમાં માત્ર ૨૮ દિવસ હતા તો તેમણે એમ વિચાર્યું કે ચાર વર્ષમાં માત્ર એકવાર આપણે ફેબ્રુઆરીને 29 આપીશું જેને લિપ વર્ષ તરીકે ઓળખવામાં આવશે.

તેથી, ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે.

ફેબ્રુઆરીમાં 28 દિવસ કેમ હોય છે? –jaanva jevu

Our Facebook Page

https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!