પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY – Best Government Scheme

Sharing post
પ્રધાનમંત્રી આવાસ યોજના - PMAY
પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY

પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY:

પ્રધાનમંત્રી આવાસ યોજના મિશન 25 મી જૂન, 2015 ના રોજ શરૂ થયું હતું, જે વર્ષ 2022 સુધીમાં શહેરી વિસ્તારોમાં બધાને મકાનો પૂરા પાડવા માગે છે.

લગભગ 1.12 કરોડના મકાનો માટેની માન્ય માંગ સામે તમામ પાત્ર પરિવારો / લાભાર્થીઓને મકાનો પૂરા પાડવા માટે. PMAY દિશાનિર્દેશો મુજબ, આર્થિક રીતે નબળા વિભાગ (EWS) માટેના મકાનનું કદ 30 ચોરસ મીટર ટન સુધી હોઈ શકે છે. કાર્પેટ ક્ષેત્ર, ઘરોના કદમાં વધારો કરવાની સુગમતા છે.

અગાઉની યોજનાઓથી વિપરિત ઇડબ્લ્યુએસ અને એલઆઈજીની મહિલા સશક્તિકરણ તરફના આ સરકારના પ્રયત્નોને ચાલુ રાખવા માટે, PMAY એ આ મિશન હેઠળ ઘરની માલિક અથવા સહ-માલિક બનવાની કુટુંબની સ્ત્રી વડા માટે ફરજિયાત જોગવાઈ કરી છે.

આ યોજના હેઠળ ઘર માટે લોન બહુ જ ઓછા વ્યાજે મળી શકે છે .

આ સ્કીમનો લાભ કોણ કોણ ઉઠાવી શકે છે ?

તો આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે જે પણ વ્યક્તિ આ લોન નો ફાયદો ઉઠાવવા માંગે છે તેની ઉંમર ૨૧ થી 55 ની વચ્ચે હોવી જોઈએ.

બીજી શરત એ છે કે તેના પરિવારના કોઈપણ સદસ્ય પાસે પોતાનું ઘર ન હોવું જોઈએ.

એક વસ્તુ જાણવી જરૂરી છે કે આ સ્કીમ તમારે માત્ર નવું ઘર લેવું છે તેના માટે જ નથી, પરંતુ તમે નવું ઘર લેવા માંગતા હોય તો તમે નવું ઘર બનાવવા માંગતા હોય કે તમે તમારા પોતાના ઘરમાં નવું નિર્માણ  કરવા માંગતા હોય તેના માટે પણ આ સ્કીમ તમે ઉપયોગમાં લઈ શકો છો.

આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમે શું કામ કરો છો તે જરૂરી નથી તમે કોઈપણ વ્યવસાયમાં હોય કોઈપણ ધંધામાં નોકરીમાં હોય તો પણ તમે આ સ્કીમનો લાભ ઉઠાવી શકો છો.

આ લોન માત્ર ને માત્ર ૨૦ વર્ષ માટે જ છે.

આ સ્કીમમાં તમે ગમે તેટલું લઈ શકો છો પરંતુ આ કોઈપણ પોઇન્ટ પર તમને વધુમાં વધુ બે લાખ પાંચ હજાર જેટલી સબસિડી મળશે. આ સબસીડી ની કિંમત તે તમારી કેટેગરી પર નિર્ભર કરે છે.

Economical weaker section (EWS)

સૌથી પહેલાં Economical weaker section (EWS) આમાં એ લોકોનો સમાવેશ થાય છે જે લોકો ની income એક વર્ષમાં ત્રણ લાખથી ઓછી છે અને જો ઘરમાં એકથી વધારે ચલણ કમાવવા વાળા હોય તો તે બધાની ઇન્કમ નું ટોટલ કરીને પણ તે ત્રણ લાખથી ઓછી થવી જોઈએ.

આ કેટેગરીવાળા લોકોને 6.5 ટકાની સબસિડી મળશે, પરંતુ આ કેટેગરી વાળા લોકોને લોનના માત્ર છ લાખ ની રકમ પર સબસીડી મળશે

Lower income group (LIG)

તેના પછી Lower income group જેમની ઘરેલુ income વર્ષમાં ૩ થી ૬ લાખની વચ્ચે છે .

આ કેટેગરીમાં પણ સરકાર શરૂઆતના છ લાખની રકમ પર 6.5 ટકાની સબસિડી આપશે.

આ માટે કિંમત જરુરી છે કે ઘરની માલિકી કે co – Owner તે કોઈ મહિલા હોય.

Middle Income Group one (MIG)

તેના પછી આવે છે middle income group જેમની વર્ષની income તે ૬ થી ૧૨ લાખની વચ્ચે હોય.

આ કેટેગરીમાં તમને માત્ર ને માત્ર ચાર ટકાની સબસિડી મળશે, આમાં તમને સબસીડી શરૂઆતના નવ લાખ સુધી ના લોન પર જ મળશે.

middle income group two (MIG)

તેના પછી middle income group two જેમની વર્ષની ઇન્કમ બાર થી 18 લાખની વચ્ચે હોય. આ કેટેગરીમાં માત્ર ત્રણ ટકાની સબસિડી તમને મળશે આમાં વધુમાં વધુ બાળક ની રકમ સુધી પરત સબસીડી મળશે.

નોંધ : બીજી વાત ધ્યાનમાં રાખવી કે જેમ પણ સબસીડીની રકમ ઓછી અને તમારી કેટેગરી જેટલી હાય હશે તેટલું જ તમે મોટું ઘર લઈ શકશો ઉદાહરણ તરીકે ઈકોનોમિકલ weaker section વાળા લોકો માત્ર ૬૦૦થી ૭૦૦ સ્ક્વેર ફીટ ગાંધીનગર લાવી શકશે જ્યારે middle income group ટુ વાળા લોકો વધુમાં વધુ 2100 ચોરસ ફિટ 2200 ચોરસ ફિટ સુધીનું ઘર લઈ શકશે.

યોજના નીચેના ત્રણ તબક્કામાં પ્રગતિ કરશે:

તબક્કો 1. એપ્રિલ 2015 થી માર્ચ 2017 ની વચ્ચે પસંદગીના રાજ્યો અને યુ.ટી.ના 100 શહેરોને આવરી લેવા
તબક્કો 2. એપ્રિલ 2017 થી માર્ચ 2019 વચ્ચે 200 વધારાના શહેરોને આવરી લેવા.
તબક્કો 3. એપ્રિલ 2019 થી માર્ચ 2022 વચ્ચેના બાકીના શહેરોને આવરી લેવા.

PMAY લાભકારી સૂચિમાં તમારું નામ કેવી રીતે તપાસવું? 

આ યોજના માટે લાયક લોકો આ થોડા પગલાંને અનુસરીને પ્રધાનમંત્રી આવાસ યોજના સૂચિમાં તેમનું નામ ચકાસી શકે છે: 
1: વેબસાઇટની મુલાકાત લો. "https://pmaymis.gov.in/Open/Find_Beneficiary_Details.aspx"
2: આધાર નંબર દાખલ કરો. 
3: "બતાવો" ક્લિક કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના – PMAY Pradhan Mantri Awas Yojana

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *