ગુજરાત પોલીસ ભરતી-2

1011. વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
Ans. 24 ઓક્ટોબર
1012. ગુજરાતી સાહિત્ય પરિષદ ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામા આવી ?
Ans. પ્રકાશ શાહ
1013. ક્યાં રાજ્યએ એકીકૃત આદર્શ ગ્રામ યોજના શરૂ કરી ?
Ans. ઉતરાખંડએ
1014. થર્ડ જનરેશન એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગનું સફળ પરીક્ષણ ક્યાં ખાતે થી અંતિમ પરીક્ષણ કરવામા આવ્યું ?
Ans. પોખરણ
1015. સ્માર્ટ બ્લેકબોર્ડ યોજના કઈ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી ?
Ans. તમિલનાડુ
1016. માઇક્રો ATM સેવા ક્યાં શરૂ કરવામાં આવી ?
Ans. મેઘાલયમાં
1017. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અમલીકરણ પ્રથમ સ્થાને કોણ રહ્યુ ?
Ans. હિમાચલ પ્રદેશ, મંડી જિલ્લો
1018. એનેમિયા મુક્ત ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું ?
Ans. હરિયાણા
1019. ઓકલા વૈશ્વિક વૈશ્વિક ઇન્ટરનેટ સ્પીડ રેન્કિંગ 138 દેશમાંથી ભારતની રેન્ક કેટલામી છે ?
Ans. 131 (પ્રથમ સ્થાને સાઉથ કોરિયા છે)
1020. પારલે એગ્રો ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ?
Ans. પ્રિયંકા ચોપડા
1051. હાલમાં જાણીતા ક્યાં ગુજરાતી અભિનેતા નું નિધન થયું ?
Ans. નરેશ કનોડિયા (મહેશ કનોડિયા બંને ભાઈઓનું નિધન થયું )
1052. કયાં રાજ્યમાં ફાયર અને રેસ્ક્યુ માટે મહિલાઓ ને પણ સામેલ કરવામાં આવશે ?
Ans. કેરળમાં
1053. શાકભાજીની લઘુતમ કિંમત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?
Ans. કેરળ (ઉત્પાદનની કિંમત 20% વધુ રહેશે.)
1054. દેશમાં પ્રથમવાર સી પ્લેનની શરૂઆત ક્યાં સુધી કરાશે ?
Ans. સાબરમતી રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયાકોલોની
1055. 2+2 ડાયલોગ ભારત અને અમેરિકા વચ્ચે જેમાં ભારત તરફથી કોણે ભાગ લીધો ?
Ans. વિદેશ મંત્રી એસ.જયશંકર અને
રક્ષા મંત્રી રાજનાથ સિંહે 【જેમા BECA ( બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ) કરાર થયા.】
1056. ક્યાં રાજ્યમાં માનવ તસ્કરી વિરોધ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે ?
Ans. ઉત્તર પ્રદેશમાં
1057. 2050 સુધીમાં કયો દેશ શૂન્ય કાર્બન ઉત્સર્જન દેશ બની જશે ?
Ans. જાપાન
1058. સળંગ 16મી સિઝનમાં ગોલ કરનારો દુનિયાનો પ્રથમ ફૂટબોલ ખેલાડી કોણ બન્યો ?
Ans. બાર્સિલોનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સી
1059. ફેડરેશન ઓફ ઈન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સના અધ્યક્ષ કોણ બન્યા ?
Ans. બિમલ જુલ્કા
1060. ગુજરાત ક્યાં પૂર્વ મુખ્યમંત્રી જેમનું નિધન થયું ?
Ans. કેશુભાઈ પટેલ
🔴✅ વનલાઈનર નોલેજ ✅🔴
🦁 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ
🦋 કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય
છે. ???
👉 હાથી
🦋 સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત
પ્રાણી કયું છે. ???
👉 બળદ
🦋 દુનિયાનું જમીન પરનું સૌથી મોટું
પ્રાણી કયું છે. ???
👉 હાથી
🦋 શિયાળ નું સૌથી પ્રિય ફળ કયું છે.???
👉 બોર
🦋 કયા વાનર ને સૌથી વધુ વિકસિત
મગજ હોય છે.???
👉 ચિમ્પાન્ઝી
New Arrial
🔴 તાજેતરમાં ભારતના કયા રાજ્યમા દુર્લભ શિલાલેખ ની શોધ થઈ.
✅ આંધ્રપ્રદેશ
🔴 હાલમાં કયા દેશ માં 2400 વર્ષ જુની મમી મળી આવી.
✅ ઈજિપ્ત
🔴 ટ્રાફીક સિગ્નલ પર ફિમેલ આઈકન ધરાવતું દેશનું પ્રથમ શહેર કયું છે.
✅ મુંબઈ
🔴 તાજેતરમાં ગુજરાતના કયા શહેરથી ડુંગળી પ્રથમ વખત બાંગ્લાદેશ મોકલવામાં આવી.
✅ ધોરાજી, રાજકોટ
🔴 તાજેતરમાં નિધન પામેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની આત્મકથા નું નામ શું છે.
✅ ધ ટબ્યુલન્સ પર્સ
🔴 ચેક ફોડથી બચવા માટે કઈ બેન્કે ‘પોઝિટિવ પે’ સુવિધા શરૂ કરી.
✅ RBI
CBI ની સ્થાપના ક્યારે થઈ ?
✨ ૧૯૬૮
📓 CBI ની સ્થાપના કોના સંકલ્પ દ્વારા સ્થાપિત થઈ હતી ?
✨ ગૃહ મંત્રાલય
📓 ચૂંટણી કમિશનરની નિમણુંક કોના દ્વારા થાય છે ?
✨ રાજ્યપાલ
📓 ઇ.સ. ૧૯૯૪ પહેલા ગુજરાતમાં પંચાયતોની મુદ્દત કેટલી હતી ?
✨ ૪ વર્ષ
📓 જમ્મુ અને કાશ્મીરમાં પંચાયતી રાજની કઈ પ્રણાલીને વિકસાવવામાં આવી.
✨ એક સ્તરીય
Ⓜ મહાબલી ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે ?
👉🏻 શ્રી લંકા
Ⓜ પવનોનો દેશ કોને કહે છે ?
👉🏻 ડેનમાર્ક
Ⓜ યુરોપખંડનું સર્વોચ્ચ શિખર કયું છે ?
👉🏻 એલબુર્જ
Ⓜ વિશ્વનો સૌથી મોટો ટાપુસમુદ્ર કયો છે ?
👉🏻 ઇન્ડોનેશિયા
Ⓜ આફ્રિકાના ઘાના દેશનું જૂનું નામ શું છે ?
👉🏻 ગોલ્ડ કોસ્ટ
📝 ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલી કલમો છે?
👉512
📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં વ્યક્તિની વ્યાખ્યા આપેલી છે
👉-11
📝 ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સરકારી નોકરની વ્યાખ્યા આપેલી છે?
👉-કલમ 21
📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં ગુનાની વ્યાખ્યા આપેલી છે?
👉- કલમ 40
📝 ભારતીય ફોજદારી ધારાની કઇ કલમમાં હાનીની વ્યાખ્યા આપેલી છે?
👉કલમ 44
📝 ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં સજાની વ્યાખ્યા આપવામાં આવેલી છે?
👉-કોઈ વ્યાખ્યા આપેલ નથી
🌏 ભારતીય લોકતંત્રમાં લોકસભાની શરૂઆત ક્યારે થઇ?
☑️ ૧૩ મેં ૧૯૫૨મા
🌏 ૧૯૫૯મા ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની બની, ૧૯૫૯ સુધી પાકિસ્તાનની રાજધાની કઈ હતી?
☑️ કરાચી
🌏 વિધાન પરિષદના સદસ્ય માટેની ન્યુનતમ આયુ કેટલી છે?
☑️ ૩૦ વર્ષ
🌏 ભારતના સર્વ પ્રથમ કૃષિ અન્ન મંત્રી બનનાર .
☑️ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
🌏 ભારતીય મધ્યસ્થ ધારાસભ્યના સર્વપ્રથમ હિન્દી અધ્યક્ષ.
☑️ વિઠ્ઠલભાઈ પટેલ
🔴 ઝવેરચંદ મેઘાણીએ રવિશંકર મહારાજ વિશે ક્યુ પુસ્તક લખ્યું છે. ???
➡️ માણસાઈના દિવા
🔴 રેડિયમ ના શોધક કોણ હતા. ???
➡️ મેડમ ક્યૂરી
🔴 બીગ બેગ થીયરી નો સિધ્ધાંત કોણે આપ્યો હતો. ???
➡️જ્યોર્જગેમા
🔴 ડાઈનેમાઈટ ની શોધ કોણે કરી હતી. ???
➡️ આલ્ફ્રેડ નોબેલ
🔴 ટેલિવિઝન શોધ કોણે કરી હતી. ???
➡️ જ્યોન લોગી બાયડ
🔴 રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ???
✅ રાજ્યપાલ
🔴 રાજ્યના વાસ્તવિક વડા કોણ છે ???
✅ મુખ્યમંત્રી
🔴 રાજ્ય સરકારના વડા કોણ છે ???
✅ મુખ્યમંત્રી
🔴 મુખ્યમંત્રીને હોદ્દો અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે ???
✅ રાજ્યપાલ
🔴 મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ???
✅ રાજ્યપાલ
🔴 વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો. ???
✅ હરિહર પ્રથમ
🎓 પ્રાગજી ડોસાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?
🍀 ગુજરાતી નાટક
🎓 પ્રસ્તાવના રૂપે વાતને ટૂંકમાં રજુ કરવી તે ?
🍀 મિતાક્ષરી
🎓 નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે ?
🍀 ઝૂલણા
🎓 ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે ?
🍀 ગૌરીશંકર જોષી
🎓 ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ?
🍀 ધૂમકેતુ
🚩 ભોજા ભગતની રચનાઓ કયા નામે ઓળખાય છે ?
👉🏻 ચાબખા
🚩 ભારતીય વિદ્યા ભવન ક્યુ સામયીક પ્રકાશીત કરે છે ?
👉🏻 સમર્પણ
🚩 ભારતીય સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
👉🏻 ૧૯૫૪
🚩 બરકત વિરાણીનું ઉપનામ જણાવો ?
👉🏻 બેફામ
🚩 ફરીદ અહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો ?
👉🏻 આદિલ
●●ચીપકો આંદોલનના મહત્વના પ્રશ્નો●●
🌳 ચીપકો આંદોલન કોની સાથે જોડાયેલું આંદોલન છે ?
🌱 પર્યાવરણ
🌳 ચીપકો આંદોલન ક્યારે થયું ?
🌱 ૨૩ માર્ચ ૧૯૭૩
🌳 ચીપકો આંદોલન કયા થયું હતું ?
🌱 ઉત્તરાખંડ
🌳 ઉત્તરાખંડના કયા જિલ્લામાં ચીપકો આંદોલન થયું હતું ?
🌱 ચમોલી જિલ્લો
🌳 ચીમકો આંદોલનનો પ્રારંભ કરના કોણ હતું ?
🌱 ગૌરાદેવી